‘માઇકલ જેક્સન’થી ફેમસ થયેલા ટ્રાફિક પોલીસ રંજીત સિંહે રિક્ષાચાલકને માર માર્યો

  • 5 years ago
ઈંદોરમાં રંજીત સિંહ નામના ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર એક ઓટો ડ્રાઇવરને માર માર્યો હતો રંજીત સિંહ માઇકલ જેક્સનના ડાન્સ સ્ટેપ્સથી ટ્રાફિક કંટ્રોલ કરવામાં ફેમસ થયેલ છે જે ઓટોચાલકને માર મારતા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો ઘટના ઈંદોરના એમજી રોડ સ્થિત હાઇકોર્ટ તિરાહેની છે

Recommended