‘હું અને મારી બહેન નિત્યાનંદિતા 26 નવેમ્બરે ઇન્ડિયા આવીશું’, તત્વાપ્રિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

  • 5 years ago
અમદાવાદ:હીરાપુરનાનિત્યાનંદ આશ્રમથી ગૂમ થયેલી નિત્યાનંદિતા મામલે તેની મોટી બહેન તત્વાપ્રિયા આનંદાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છેજેમાં તેણે જણાવ્યુ છે કે, અમારી 5 શરતો સંતોષાય તો હું અને મારી નાની બહેન નિત્યાનંદિતા 26મીએ અમદાવાદ આવીશું અને હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ જશું તત્વાપ્રિયા આનંદાએ જણાવ્યું કે, અમે ઇન્ડિયા આવીએ ત્યારથી પોલીસ અને કોર્ટ પ્રોટેક્શન મળે