પ્રાંતિજના વડવાસામાં વરસાદથી મકાનના ધાબાનો શેડ ધરાશાયી

  • 5 years ago
તાજપુરકૂઇઃ પ્રાંતિજના વડવાસામાં શનિવારની રાત્રિના સમયે ચાલુ વરસાદમાં પટેલ અમરતભાઈ મોતીભાઈના મકાનનો આગળનો બનાવેલ શેડ ધરાશાયી થઈ ગયો હતો જેમાં 3 સાયકલ અને એક બાઇક નીચે દટાતાં ત્રણેનો ભુક્કો થઈ ગયો હતો રાત્રીના સમયે શેડ નીચે પડતાં ભારે અવાજમાં લોકો જાગી ગયા હતા આ અંગે મકાનમાલિકે સરપંચને જાણ કરી હતી ત્યારે સરપંચ તલાટીની પંચનામુ કરવા કહ્યું હતુ પંચનામું કર્યા બાદ તાલુકા કક્ષાએ રજૂઆત કરાશે

Category

🥇
Sports

Recommended