અમેરિકાથી પરત ફરેલા વડાપ્રધાન મોદીનું દિલ્હીમાં શાનદાર સ્વાગત
અમેરિકાથી પરત ફરેલા વડા પ્રધાનનું દિલ્હીમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું મોદીને આવકારવા એરપોર્ટ બહાર ખાસ મંચ બનાવવામાં આવ્યો હતો જેના પરથી મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું આ સીવાય દસ જગ્યાએ ખાસ પોઈન્ટ બનાવી સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટથી આગળના રૂટ પર અઢી કિલોમીટરની લાઈન બનાવાઈ હતી આ સિવાય પણ બીજા કેટલાંક મહત્વના સમાચારો જુઓ ખાસ બુલેટિનમાં
Category
🥇
Sports