• 6 years ago
સોમનાથ મંદિરની આસપાસ દરિયો ગાંડોતૂર બની ગયો છે. વાયુ વાવાઝોડાનાં ત્રાટકવા પહેલા જ તેની અસર આ વિસ્તારમાં જોવા મળી રહી છે. વાયુનો કહેર કેવો હશે તેની ચેતવણી તેના 60 કલાક પહેલા જ આ વીડિયો દ્વારા મળી રહી છે. ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદ પણ શરૂ થઇ ગયો છે તો ક્યાંક ક્યાંક પવનની ડમરીઓ ઉડવા લાગી છે #VayuCyclone #Vayu #Gujarati

Category

🗞
News

Recommended