• 6 years ago
ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને મંગલકત્તા પણ કહે છે. એવુ કહેવાય છે કે આ મુહુર્તમાં ખરીદેલી કોઈપણ વસ્તુ વધુ સમય ઉપયોગી, શુભ ફળ આપનારી અને અક્ષય હોય છે. આવો જાણીએ આ નક્ષત્રમાં કયા 10 ખાસ કાર્ય કરવામાં આવે છે

Category

🗞
News

Recommended