• 6 years ago
આ વખતે જન્માષ્ટમી 23 અને 24 ઓગષ્ટ એટલે કે આજે અને આવતીકાલે એમ બે દિવસ ઉજવાય રહી છે. આજે જન્માષ્ટમી નિમિત્તે અમે આપને માટે લાવ્યા છીએ પૈસાની સમસ્યા દૂર કરવા માટે જન્માષ્ટમીની રાત્રે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે માહિતી.. શ્રીકૃષ્ણ અષ્ટમીનુ વ્રત કરનારાઓના બધા ક્લેશ દૂર થઈ જાય છે. દુ:ખ દરિદ્રતાથી તેમનો ઉદ્ધાર થાય છે. #Janmashtami #shrikrishna #sanatandharm #gujarati

Category

🗞
News

Recommended