સુરત ગણેશ ઉત્સવમાં દારૂની રેલમછેલ, ભક્તિના નામે ઐય્યાશી કરતા યુવકોનો વીડિયો થયો વાયરલ

  • 5 years ago
સુરત : ગણેશ ઉત્સવમાં દારૂની રેલમછેલ . .. લોકોએ ખુલ્લેઆમ દારૂ-બિયરની મજા માણી.. ગણેશજીની પ્રતિમાની આગળ પીધો દારૂ-બિયર.. કોટસફિલ રોડ વિસ્તારનો વિડીયો વાયરલ થતા ચર્ચા પોલીસ પેટ્રોલિંગ છતાં ખુલ્લેઆમ દારૂ પીવાયો.. ગણેશ ઉત્સવના નામે ઉડાવાઈ કાયદાની મજાક #FatafatNews #NewsGujarati #LatestGujaratiNews

Recommended