ભોલેનાથને જલ્દી પ્રસન્ન કરનારો પ્રદોષ વ્રત આજે એટલે કે 28 ઓગસ્ટ બુધવારના
દિવસે છે. બુધવારના દિવસે આવવાથી તેને બુધ પ્રદોષ વ્રત પણ કહેવાય છે. જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની કુંડળીમાં બુધ અને ચન્દ્રમાની સ્થિતિને મજબૂત કરવા માટે આ વ્રત કરી શકે છે. એક વાત
યાદ રાખજો કે પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવામાં આવે છે. #PradoshVrat #HinduDharm #SanatanDharm

Category
🗞
News