• 6 years ago
જેવુ કે આપ જાણો છો કે દર મહિને બે અગિયારસ પડે છે અને એ સૌને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. એ જ રીતે જયેષ્ઠ કૃષ્ણ પક્ષની અગિયારસને અચલા એકાદશીના નામથી અને અપરા એકાદશીના નામથી પણ ઓળખાય છે. આ દિવસે કરવામાં આવેલા કાર્યો લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. તેથી આજે અચલા એકાદશી અને આયુષ્યમાન યોગ દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ માટે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે છે આવો જાણીએ તેના વિશે.

Category

🗞
News

Recommended