લોકસભા ચૂંટણીમાં ભાજપાએ છેવટે 300 પ્લસનુ લક્ષ્ય હાસિલ કરી જ લીધુ. પાર્ટીની આ સફળતાનો શ્રેય નરેન્દ્ર મોદીની સાથે જ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને પણ આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીને બીજી વખત વડા પ્રધાનપદ સુધી પહોંચાડવાનો શ્રેય પણ અમિત શાહને જ આપવામાં આવે છેઆવો જાણીએ અમિત શાહની સફળતાના 5 કારણો..#amitshah #amitmodi #loksabha #gujarati
Category
🗞
News