અફઘાનિસ્તાનના જાબુલમાં તાલિબાને કર્યો આત્મઘાતી હુમલો, 20ના મોત

  • 5 years ago
દક્ષિણિ અફઘાન સિટી જાબુલની રાજધાની કાલતમાં એક આત્મઘાતી બ્લાસ્ટ થયો જેમાં 20થી વધુના મોત થયા અને 50 જેટલા લોકો ઈજા પામ્યા છે આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે વિસ્ફોટના કારણે ઘણાં કાર્યાલયો અને મકાનોને ગંભીર નુક્સાન પહોંચ્યું છે પાસેની હૉસ્પિટલ પણ ધરાશાયી થઈ ગઈ છે જેમાંથી દર્દીઓને શૉલ અને ગોદડાઓમાં લપેટી બહાર કાઢવામાં આવ્યા હતા

Category

🥇
Sports

Recommended