રાજકોટમાં દુષ્કર્મ કેસના આરોપીની ધરપકડ, મીડિયા સામે હસીને પોઝ આપ્યા

  • 5 years ago
રાજકોટ:શહેરનાં જુના બસ સ્ટેશન પાછળ રહેતાં અને છુટક બાંધકામ કન્સ્ટ્રકશનનું કામ કરતાં પરપ્રાંતિય દિપેશ દિપનારાયણ મિશ્રા નામના શખ્સ સામે યુનિવર્સીટી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી ઓરોપીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે આરોપીએ અલગ અલગ પોઝ આપ્યો હતો અને જાણે કોઇ ગુનો જ ન આચર્યો તેમ હસીને ફોટા પડાવ્યા હતા