ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રનું તાપમાન વધવાથી ગ્રેટ બેરિયર રીફની સ્થિતિ ખૂબ ખરાઈ થઈઃ

  • 5 years ago
ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફની સ્થિત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે પર્યાવરણમાં ફેરફાર, વધુ માત્રામાં માછલી પકડવા અને માટીના ધોવાણથી આવી સ્થિતિ સર્જાઈ છે સરકારી એજન્સીના જણાવ્યા પ્રમાણે રીફની સ્થિતિ સૌથી ન્યુનતમ સ્તરે પહોંચી ગઈ છે જો તેને બચાવવા માટે પુરતા ઉપાય ન કરવામાં આવ્યા તો વિશ્વ વિરાસત માટે ખતરો સર્જાઈ શકે છેઓસ્ટ્રેલિયાના કાનૂન અંતર્ગત ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટી(જીબીઆરએમપીએ)એ રીફની સ્થિતિને લઈને દર પાંચ વર્ષમાં રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે 2009ના પ્રથમ રિપોર્ટમાં વેૈજ્ઞાનિકોએ રીફની સ્થિતિ સારી બતાવી હતી જયારે 2014ના બીજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રીફને પ્રભાવિત કરનારા પરિબળો સામે લડવા અને તેની પર લગામ લગાડવાની જરૂરિયાત છે

Recommended