ગોલવાડમાં છડી નોમની રાતે બે યુવકોને પોલીસે માર માર્યાના સીસીટીવી વાયરલ

  • 5 years ago
સુરતઃનવાપુરા ગોલવાડમાં પોલીસ દ્વારા બે યુવાનોને જાહેરમાં રાત્રિના સમયે ફટકારવામાં આવ્યાં હોવાના સીસીટીવી વાયરલ થઈ રહ્યાં છેછડી નોમનું ભોજન લઈ યુવાનો નવાપુરા ગોલવાડમાં આવેલા જ્યાં રાત્રિના સમયે મહિધરપુરા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા માર મરાયો હોવાનું કહેવાય રહ્યું છે જો કે, વાયરલ થયેલા વીડિયો અંગે મહિધરપુરા પીઆઈએ જણાવ્યું હતું કે, તેમના ધ્યાન પર આવો કોઈ વીડિયો કે વાત આવી નથી