સુરતમાં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાતા પગનો પંજો કપાયો

  • 5 years ago
સુરતઃ રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ ન 1 પર પરિવારને ટ્રેનમાં બેસાડી એક કાપડ વેપારી ઉતરવા જતા ટીસીએ તેનો હાથ પકડી લીધો હતો અને માથાકૂટ કરી હતી પ્લેટ ફોર્મ ટિકિટ બતાવ્યા બાદ ચાલુ ટ્રેને ઉતારવા જતા કાપડ વેપારી પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો અને પગનો પંજો કપાઈ ગયો હતો કાપડ વેપારીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

Recommended