65 લાખ લોકો પ્રભાવિત, 1.46 લાખ લોકોનું સ્થળાંતર કરાયું, 32ના મોત

  • 5 years ago
બેઈજિંગ:ચીનના પૂર્વ દરિયાઈ વિસ્તાર પર આવેલા ચક્રવાતી વાવાઝોડા લેકિમાના કારણે 65 લાખ લોકો પ્રભાવિત થયા છે જ્યારે 146 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે વાવાઝોડાના કારણએ રવિવારે રાત સુધીમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ગુમ થયા છે ચીનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર શાંઘાઈ સહિત ઝેજિયાંગ, જિયાંગ્સુ, આન્હુઈ, શેન્ડોંગ અને ફુઝિયાનમાં થઈ છે

Recommended