બે આર્કિટેક્ટે અમેરિકા-મેક્સિકોની લોખંડની બોર્ડરને બાળકોને રમવાના 'સીસો'માં ફેરવી દીધી

  • 5 years ago
મેક્સિકો:અમેરિકા અને મેક્સિકો વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદ વચ્ચે કેલિફોર્નિયાના બે પ્રોફેસરે લોખંડી બોર્ડરને બાળકોને રમવાના ‘સીસો’ (SeeSaw)માં કન્વર્ટ કરી દીધી છે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં સીસો પર બંને દેશના બાળકો રમતાં જણાઈ રહ્યા છે

વર્ષ 2009માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના આર્કિટેક્ટ પ્રોફેસર રોનાલ્ડ રઈલ અને સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર વર્જિનિયા સેન ફ્રેટેલોને આ આઈડિયા આવ્યો હતો તેમણે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર સીસો બનાવવાનો પ્લાન બનાવ્યો હતો આશરે એક દાયકા પહેલાંના ‘ટીટરટોટર વૉલ’ના કન્સેપ્ટને રિયલ લાઈફમાં બે પ્રોફેસરે સાકાર કર્યો છે

Recommended