• 5 years ago
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના રોડ એક્સિડન્ટના કારણે મંગળવારે લોકસભામાં હોબાળો થયો હતો વિપક્ષી સાંસદોએ ગૃહમાં 'વડાપ્રધાન જવાબ દો' અને 'બેટી પઢાઓ-બેટી બચાઓ'ના નારા લગાવ્યા હતા જયા બચ્ચન સહિતના સાંસદો પ્રદર્શનમાં જોડાયાં હતા જ્યારે પ્રિયંકાએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, ભગવાન માટે આ આરોપી (ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર) અને તેના ભાઈને રાજકીય રક્ષણ આપવાનું બંધ કરો હજી પણ મોડું નથી થયું

Category

🥇
Sports

Recommended