મિની માઉસને અવાજ આપનાર રસી ટેલરનું નિધન

  • 5 years ago
લગભગ 30 વર્ષ કરતા પણવધુ સમયથી એનિમેશન ફિલ્મોના કેરેક્ટર મિની માઉસને પોતાનો અવાજ આપનાર એક્ટ્રેસ રસી ટેલરનું કેલિફોર્નિયાના ગ્લેનડેલમાં નિધન થયુ છે, જેની જાણકારી બીબીસીએ ધ વૉલ્ટ ડિઝની કંપનીના હવાલેથી આપી 1986થી ટેલરે ટીવી સિરીઝ, ફિલ્મ્સ અને થીમ પાર્ક માટે મિકી માઉસના સાથી મિની માઉસના કેરેક્ટરને પોતાનો અવાજ આપ્યો હતો

Recommended