DIDના સેટ પર પંજાબી સિંગરે કરીના માટે દિલકશ અવાજમાં ગાયું ગીત

  • 5 years ago
બૉલિવૂડમાં ધૂમ મચાવ્યા બાદ કરીના કપૂર ખાન હવે ટેલિવિઝન પર જલવો બતાવી રહી છે હાલમાં જ કરીના ટીવીના ફેમસ ડાન્સ શૉમાં જજ તરીકે જોવા મળી રહી છે ત્યારે મંચ પર પંજાબી સિંગર દલજીત દોસાંજ અને ક્રિતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ ‘અર્જૂન પટિયાલા’ના પ્રમોશન માટે આવ્યા હતા જ્યાં દલજીતે કરિના માટે દિલકશ અવાજમાં ‘એક કૂડી’ સોંગ ગાયું હતુ તેનો આ વીડિયો કોઈ ફેનક્લબે શેર કરતા જોતજોતામાં વાઇરલ થઈ ગયો હતો

Recommended