યેદિયુરપ્પા સહિતના ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં જ ઊંઘી ગયા!

  • 5 years ago
કર્ણાટકનો રાજકિય વિવાદ અટકવાનું નામ જ નથી લેતો ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ નથી થઈ શક્યો આ સંજોગોમાં શુક્રવારે બપોરે મતદાન થવાની શક્યતા છે જો આવું નહીં થાય અને કોઈ પરિણામ નહીં આવે તો ફરી બીજેપી અને કોંગ્રેસ બંને પાર્ટી સુપ્રીમ કોર્ટ અથના રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવી શક્યતા છેતો ગુરુવારે ફ્લોર ટેસ્ટ સાબીત ન થતા બીજે્પીધારાસભ્યો રાત્રે વિધાનસભામાં જ રોકાઈ ગયા અને ત્યાંજ જમ્યા અને ત્યાં જ ઉંઘ્યા હતા

Recommended