ઈટલીના મિલાનમાં 'મેડમજી'નો હૉટ અવતાર

  • 5 years ago
બિગ બૉસ 12 ફેમ નેહા પેન્ડસે હાલઈટલીમાં વેકેશન પર છેઈટલીના મિલાનમાં ટીવીની 'મેડમજી' હાલ ફરી રહી છે જેના ફોટોઝ નેહાએઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે મિલાનની ગલીઓમાં નેહાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો છેલ્લાં 20 વર્ષથી નેહા ટીવીમાં સક્રિય છે 1995માં દૂરદર્શનના શૉ 'કેપ્ટન હાઉસ'માં નેહાએબાળકલાકારથી શરૂઆત કરી હતી પરંતુ તે ફેમસ ઝીટીવીની 'હસરતેં' સિરીયલથી થઈ છેલ્લે તેબિગ બૉસ 12માં પણ જોવા મળી હતી

Category

🥇
Sports

Recommended