નીતા અંબાણીની પાસે 2.6 કરોડ રૂપિયાની હેન્ડબેગ, 18 કેરેટ ગોલ્ડ અને 240 હીરા લાગ્યા છે

  • 5 years ago
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીના હેન્ડબેગની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમના હર્મ્સ હિમાલયા બર્કિંન બેગની કિંમત 26 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે તેમાં 240 હીરા લગાડવામાંઆવ્યા છે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસ્વીરમાં નીતા અંબાણીની સાથે કરિશ્મા અને કરીના કપૂર પણ છે નીતા અંબાણી બર્કિન બેગ સાથે દેખાઈ રહ્યાં છે આ તસ્વીર કરિશ્મા કપૂરનાઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે

બ્રિટિશ ઓક્શન હાઉસ ક્રિસ્ટીજ ડોટ કોમના જણાવ્યા પ્રમાણે હર્મ્સ હિમાલયા બર્કિન બેગ હેન્ડબેગ કલેક્શનમાં સૌથી સારી માનવામાં આવે છે નીતા અંબાણીના બેગ પર 18 કેરેટ ગોલ્ડના 240 હીરા લગાવવામાં આવ્યા છે બર્કિન બેગ કિંમત માટે અને સેલિબ્રેટિઝ દ્વારા ખરીદી માટે જાણીતું છે તેનું નામ બ્રિટિશ એકટ્રેસ અને સિંગર જેન બર્કિનના નામ પરથી રાખવામાં આવ્યું છે

Recommended