માતા-પિતાએ ટીનએજ બાળકોને સમય અને સાનિધ્ય આપવું કેટલું જરૂરી છે?

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકને ટીનએજમાં સમય અને સાનિધ્ય આપવું કેટલું જરૂરી છે ટીનએજમાં બાળકોને સમય અને સાનિધ્ય ન આપવાથી કેવી મુશ્કેલી થઈ શકે છે? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશો

Recommended