• 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કલોલ-ગાંધીનગરમાં દરોડા, આલ્કોહોલિક દવાનું વેચાણ થઈ રહ્યું હોવાનો પર્દાફાશવડાપ્રઘાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા માટ જાપાનના પ્રવાસે છેઅહી તેઓ જાપાન-અમેરિકા અને ભારતની ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો

Category

🥇
Sports

Recommended