નવજાતો પરથી કૂદવાનો 'ડેવિલ્સ લીપ' ઉત્સવ, સદીઓ જૂની પરંપરા

  • 5 years ago
અંધશ્રદ્ધા માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે વિકાસશીલ ગણાતા યુરોપના ઉત્તરીય સ્પેનના કેસ્ટ્રિલો શહેરમાં ઈસ 1621થી'ડેવિલ્સ લીપ'ની પરંપરા ચાલતી આવે છે ચાર દિવસના આ ઉત્સવમાં કોલાચો નામના ડેવિલના ડ્રેસમાં સજ્જ થઈ એક માણસ રસ્તા પર મેટ્રેસીસપર સુવડાવેલાં છેલ્લા એક વર્ષમાં જન્મેલાં બાળકો પરથી કૂદકો મારે છે આ વિધિ પાછળની માન્યતા એવી છે કે જ્યારે આ માણસ બાળકો પરથીકૂદે છે ત્યારે દુષ્ટાત્માઓ તેની પાછળ જતા રહે છે અને બાળક શુદ્ધ થઈ જાય છે

Recommended