વાયુ વાવાઝોડાની સામે તંત્ર સજ્જ, ડુમસ અને ગણેશ બીચ બંધ કરાયા

  • 5 years ago
સુરતઃ આગામી 12મી જૂનની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને સુરતનું તંત્ર સજ્જ થઈ ગયું છે અને સુરતના ડુમચ બીચ અને ગણેશ બીચને પર સહેલાણીને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે

Recommended