વિસનગર: વાલમમાં વર્ષોથી યોજાતો અનોખો હાથિયા-ઠાઠુ મહોત્સવ

  • 5 years ago
મહેસાણા: વિસનગર તાલુકાના વાલમ ગામમાં અનોખો હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાય છે તે અંતર્ગત બે ચાર-ચાર બળદ બાંધેલા રથોને દોડાવાય છે તેની આગળ લોકો લાડકીઓ લઈને દોડતા હોય છે આ ઉત્સવમાં આવનારું વર્ષ કેવી જશે તેનો શુકન જોવાય છે જોકે, રવિવારે વહેલી સવારે એક યુવાન કચડાતા પરંપરાના નામે યુવાનનો ભોગ લેવાયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી

Category

🥇
Sports

Recommended