મફતમાં મટાડો હઠીલો વા, ખેતસીભાઈએ બતાવી ચમત્કારિક દવા અને કસરત,

  • 5 years ago
વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હઠીલા વા માટેનો અકસીર ઘરેલું ઉપાય બતાવ્યો છે આ માટે તેમણે બે મિનિટની સરળ કસરતો શીખવી છે સાથે જ રસોડાની વસ્તુઓમાંથી બનતી ગોળી અંગે જણાવ્યું છે ખેતસીભાઈનું કહેવું છે કે, જો દરરોજ બે મિનિટ આ કસરત કરવામાં આવે અને સાંજે એક ગોળી લેવામાં આવે તો ગમે તેવો વા મટી શકે છે સાથેસાથે બોર્ડર પરની ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને થાઈરોડ પણ મટી જશે એટલું જ નહીં શ્વાસ અને અનિદ્રાની તકલીફ હશે તો પણ દૂર થશે

Category

🥇
Sports

Recommended