શ્ર્રી માન પ્રમુખ સાહેબ શ્રી વીક્રમ ભાઇ દવે.
વઢવાણ મુનશી ટાપલી
પ્રમુખ સાહેબ શ્રી હુ આપને વીનમ્રતા સાથે આ વિડીયો દ્વારા જણાવવા માગુ છુ કે આપ શ્રી ચુટણી વખતે ગણપતી ફાટસર વીસ્તાર નો ચુટણી ઢન્ઢેરો હાથમા રાખીને હાથ ઉચા કરીને વીસ્તાર નાનાગરીકો ને વચનો રુપી લોલી પોપ આપતા એવુ બોલ્યા હતા કે વઢવાણ મુનશી ટાપલી મા કોન્ગ્રેસ ની બોડી બનશે તો પેલુ બોર્ડ ગણપતી ફાટસર વીસ્તાર મા બેસાડીસ અને ગણપતી ફાટસર ને નન્દન વન બનાવી દઇશ .
પ્રમુખ સાહેબ શ્રી નન્દન વન તો બહુ દુર ની વાત આપે જે હતુ તેના કરતા પણ વધારે ખરાબ હાલત ગણપતી ફાટસર ની કરી . અને ગણપતી ફાટસર ને ખાડા વન બનાવી દીધુ. ગણપતી ફાટસર વીસ્તાર ના ચુટાયેલા એક પણ પ્રતીનીધી વીસ્તાર ની મુલાકાત સુદ્ધા લેત નથી. માફ કરજો તમારી સમજ મા જો આને જ નન્દન વન કહેવાતુ હોય તો આવનારી ચુટણી મા વીસ્તાર ને પ્રજા તમારી સમજ ને ખુબજ સરસ પ્રતીસાદ આપવાનુ મન બનાવી ને બેઠી છે.
અને ખાસ વિનન્તી તમને અને તમારા ચુટાયેલા પ્રતીનીધીઓ ને કે ચુટણી વખતે મત ની ભીખ માગવા ના આવતા કદાચ એવુ પણ બને કે કોઇ ના રોશ નો ભોગ બનવુ પડે.
એક સામાન્ય નાગરીક

Category
🦄
Creativity