વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર રેગિંગની ઘટનાથી આવી છે વિવાદમાં.. વિજય આહીર નામના વિદ્યાર્થીએ અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીને જાહેરમાં હાથ જોડાવી માફી માગવા મજબુર કરીને રેગિંગ કર્યાનો આરોપ લગાવ્યો છે.. એટલુ જ નહીં.. વિદ્યાર્થિનીએ પોતાની લેખિત અને મૌખિક ફરિયાદમાં વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘુસીને મારવાની પણ ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે..
Category
🗞
News