Skip to playerSkip to main contentSkip to footer
  • 3/30/2025
અંબાજી ગ્રામ પંચાયતે રીઢા બાકીદારો પાસેથી વેરો વસુલવા કડક હાથે શરુ કરી કામગીરી. 135 જેટલા બાકીદારોને નોટિસ આપી 24 જેટલી દુકાનોને ગ્રામ પંચાયતે સીલ મારી દીધી

Category

🗞
News

Recommended