• 2 days ago
કચ્છમાં લઘુતમ પારો ફરી એક વાર ગગડયો છે. અબડાસામાં ઠંડી વધી છે. જેથી અબડાસાના કાળાવાવમાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Category

🗞
News
Transcript
00:00🎵

Recommended