• 2 hours ago
બેસતું વર્ષ એટલે યાદ આવી રહ્યા છે આપણા સહુના વ્હાલા પૂજ્ય નીરુમા અને સાથે સાથે યાદ આવી રહી છે એમની જોડે ઉજવાયેલી અન્નકૂટની એ દિવ્ય ક્ષણો! તો ચાલો ફરી માણીએ અને જીવંત કરીએ એ ક્ષણોને.

The New Year brings the memories of our beloved Pujya Niruma and at the same time, those divine moments of Annakut celebrated with Her are being remembered! So let's cherish and relive those moments.