Coronaથી તબાહી વચ્ચે ચીને ક્વોરન્ટાઈન નિયમોમાં કર્યા ફેરફાર

  • 2 years ago
ચીનમાં કોરોનાથી સ્થિતિ ખરાબ છે. તમામ તરફ તબાહીની સ્થિતિ જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં ભીડ છે તો અન્ય તરફ દવાઓની પણ અછત જોવા મળી રહી છે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત છે. શ્મશાનમાં લાઈનો જોવા મળી રહી છે. આ સમયે ચીન કોરોનાના સાચા આંકડા છુપાવી રહ્યું છે અને એવું દેખાડી રહ્યું છે કે સ્થિતિ ઠીક છે. આ સાથે જ ચોંકાવનારી વાત તો એ છે કે ચીને કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે.