ડાયાલિસિસના સહારે જીવી રહ્યા છે બાળકો

Sandesh

by Sandesh

134 views
રાજ્યમાં 65 જેટલા બાળકોની કિડની ખરાબ થતાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માસુમ બાળકોને કિડની મળે તે માટે પોકાર કરી રહ્યાં છે. ડાયાલિસિસના સહારે બાળકો જીવી રહ્યા છે.