અમરેલી: રાજુલા જાફરાબાદ બેઠક પર અપક્ષ ઉમેદવાર ગીતાબેન પરમાર સામે ફરિયાદ

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નુ આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યુ છે ત્યારે અમરેલી-98 રાજુલા જાફરાબાદ વિધાન સભા બેઠક ઉપર મતદારોને પ્રલોભનની ફરિયાદ નોંધાય છે. જાફરાબાદના ભાકોદર ગામ નજીક અપક્ષ ઉમેદવાર તરફી મતદાન કરવા માટે રાશન કીટ વિતરણ કરતા હતા. જાફરાબાદ પોલીસ સ્ટેશનમા અપક્ષ ઉમેદવાર સહિત 16 લોકો સામે TDOએ ફરિયાદ નોંધાવી. બે બોલેરો પિકપ વાહન સહિત રાશન કીટનો જથો પોલીસ સ્ટેશનમા લવાયો

Recommended