પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપનો પ્રચાર શરૂ

  • 2 years ago
આવતીકાલે એકસાથે તમામ બેઠકો પર ભાજપના 20થી વધુ નેતાઓ ગુજરાતમાં પ્રચાર શરૂ કરશે. આ સાથે પીએમ મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે અને 3 દિવસમાં અનેક જગ્યાઓએ કુલ 8 સભા સંબોધશે. આ સિવાય પ્રથમ તબક્કાના મતદાન પહેલા 28 અને 29 તારીખે મતદાતાઓ સાથે ડોર ટુ ડોર જનસંપર્ક કરશે. આ સિવાય અમિત શાહે સમિંધર સ્વામીના દર્શન કર્યા છે. આ સિવાય તેઓએ ફરી વાર કહ્યું છે કે ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ જ સીએમ બનશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended