રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો મળ્યો

Sandesh

by Sandesh

185 views
રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો મળ્યો છે. જેમાં મોટી ટાંકી ચોકમાં વેદાંત હોસ્પિટલ નજીક દવાનો જથ્થો મળ્યો છે. તેમજ દવા મૂકી જતા અજાણ્યા વ્યક્તિના CCTV ફૂટેજ

વાયરલ થયા છે.