નીતિન પટેલનું નિવેદન

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદી જાહેર થાય તે પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.