અમદાવાદના પ્રગતિનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની

  • 2 years ago
અમદાવાદના પ્રગતિનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં પુરઝડપે આવતી કારે ટુ-વ્હીલરને અડફેટે લીધુ છે. તથા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં કાર ચાલકે

બેદરકારી પૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. તેમાં બી ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.