સુરતમાં 17 વર્ષની તરૂણીને વિધર્મી 4 સંતાનનો પિતા ભગાવી ગયો

  • 2 years ago
સુરતમાં 17 વર્ષની તરૂણીને વિધર્મી ભગાવી ગયો છે. જેમાં લાજપોર ગામની ઘટનામાં ચાર સંતાનોના પિતાની કરતૂત સામે આવી છે. તેમાં હિન્દુ તરૂણીને વિધર્મી ભગાવી જતાં મામલો

તંગ બન્યો છે. તથા લવજેહાદને પગલે પોલીસ એલર્ટ છે. તેમજ વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસની નજર રહેલી છે. તથા સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ
સચીન પોલીસે અપહરણ, એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.