MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થયો

  • 2 years ago
એમએસ યુનિવર્સિટી ની હોસ્ટેલમાં રાતના સમયે ચિકન અને દારૂની મહેફિલમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હાલ જે રીતે વીડિયોમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તે મોટાભાગે એમ.એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હોય તેમ લાગી રહ્યું છે.