મર્યાદા ભૂલ્યો ક્રિકેટર, લાઇવ મેચમાં મોહમ્મદને કહ્યા અપશબ્દો- Video

  • 2 years ago
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની T20 શ્રેણીની છેલ્લી મેચ ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય બોલરો ફરી એકવાર મોંઘા સાબિત થયા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 227 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને સતત ફટકા પડી રહ્યા છે અને 19મી ઓવરમાં ઈનિંગ 178 રન પર સમેટાઈ ગઈ. દક્ષિણ આફ્રિકા 49 રને જીત્યું.

Recommended