આસો સુદ સાતમને રવિવાર, મિથુન રાશિ વિવાદ ટાળજો, જાણો રાશિફળ
- 2 years ago
વિક્રમ સંવત ૨૦૭૮. આસો સુદ સાતમને રવિવાર, સાતમું નોરતું. મહાત્મા ગાંધી જયંતી. શુક્રનો લોપ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.