અદાણી CNGમાં ભાવ વધારોઃ નવો ભાવ 86.90 રુપિયા થયો ભાવ

Sandesh

by Sandesh

469 views
તહેવારોની સીઝનમાં સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. હકીકતમાં નેચરલ ગેસની કિંમત 40 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગી શકે છે. ટૂંક સમયમાં CNG અને PNGની કિંમતો વધી શકે છે.