નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા ચિત્તાને ભારત લવાશે

Sandesh

by Sandesh

108 views
ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા (Cheetah) ભારતમાં પરત ફરવા જઈ રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકાર (GOI) એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી (Namibia) વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ (Special Charter Aircraft) દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.