રાજ્યમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

  • 2 years ago
હાલ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા વરસાદી બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ રાજ્યમાં વસાદનું જોર ઘટવાની સંભાવના રહેલી છે.