અંધકારમાં ડૂબતો દેશ: ચીનમાં વીજ સંકટ...બ્લેકઆઉટનો ડર

Sandesh

by Sandesh

347 views
ચીનમાં મહામારીના કારણે લાગુ ઝીરો કોવિડ નીતિએ દેશના અર્થતંત્રના પાયા હચમચાવી નાંખ્યા છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલા ચીન સમક્ષ હવે વીજ સંકટ તોળાઈ રહ્યું છે. દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વીજળની કમીથી ઝઝૂમી રહેલા ચીનના આ વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી સપ્લાય ચેનના નેટવર્કને પણ અસર થઈ છે.